8મો પગાર પંચ: કર્મચારીઓ માટે 1.92 Fitment Factor મુજબ કેટલો વધશે પગાર? સંપૂર્ણ ગણતરી
કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ સરકારી કર્મચારીઓમાં, ખાસ કરીને SSC દ્વારા ભરતી થયેલા Level 1 કર્મચારીઓમાં, ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તમારો હાલનો પગાર કેટલો વધશે, નવો Basic Pay કેટલો થશે અને allowances પર શું અસર પડશે, આ બધા પ્રશ્નો આજે દરેક કર્મચારીના મનમાં છે. જો તમે MTS, CHSL, CGL, … Read more