8th Pay Commissionમાં DA merger નહીં છતાં DA zero કેમ થઈ શકે? Adjustment, Pay Matrix અને salary impact સમજો.
KEY HIGHLIGHTS 8th Pay Commission હેઠળ DA મર્જર નહીં છતાં DA 0% થઈ શકે છે 1 January 2026થી અમલની શક્યતા, DA adjustment થવાથી reset થશે નવું Pay Matrix અને Fitment Factor ચેક કરવું સૌથી મહત્વપૂર્ણ 8th Pay Commission DA Zero Rule: કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8th Pay Commissionને લઈને DA (Dearness Allowance) વિષય પર ભારે ગુંચવણ … Read more