પશુપાલકો માટે 37,000 રૂપિયાની સહાય, ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં માટે
દર મહિને ગેસ સિલિન્ડર ભરાવવાનો ખર્ચ હવે માથાનો દુખાવો બની ગયો છે. ખાસ કરીને ગામડાંમાં રહેતા પશુપાલકો માટે રસોઈનો ખર્ચ સતત વધી રહ્યો છે. જો તમારા ઘરે પશુ છે, તો તમારું ગોબર જ હવે ગેસ બની શકે છે. અહીંથી જ Gobardhan Yojana Gujarat એક સાચો paisa vasool વિકલ્પ બનીને સામે આવે છે. વિગત રકમ / … Read more