Kuvarbai Nu Mameru Yojana: દીકરીના લગ્નની ચિંતા છે? તો ₹12,000 સીધા બેંક ખાતામાં મળશે
દીકરીના લગ્નની વાત આવે એટલે ઘરમાં ખુશી સાથે એક અજાણી ચિંતા પણ આવી જાય છે.લગ્ન કરવાના છે, પણ ખર્ચ કેવી રીતે ઉઠાવશો? આવક ઓછી હોય ત્યારે આ સવાલ દિલને સતત ખાઈ જાય છે. એ જ સમયે ગુજરાત સરકારની Kuvarbai Nu Mameru Yojana ઘણા પરિવારો માટે સાચી રાહત બની છે. આ યોજના હેઠળ પાત્ર દીકરીને ₹12,000 … Read more