સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો
જેલમાં હોવું એટલે સપનાઓ પૂરાં થઈ ગયા? નહીં. આ વાત સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ સાબિત કરી રહ્યા છે. 8th Pay નવો પગાર અહીં જાણો ફેબ્રુઆરીના છેલ્લાં અઠવાડિયામાં યોજાનારી ગુજરાત બોર્ડની પરીક્ષામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ બોર્ડની એક્ઝામ આપશે. સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ વિગતો માહિતી કુલ કેદીઓ 24 ધોરણ 10 … Read more