સોલાર ઘંટી – ખેડૂતો અને ગામડાં માટે બચત વીજળી, ડીઝલ કે પેટ્રોલ,કોઈ તકલીફ નહીં.
ખેડૂતના જીવનમાં દરેક રૂપિયો મહત્વનો હોય છે. લોટ પીસવા માટે વીજળી, ડીઝલ કે પેટ્રોલ પર આધાર રાખવો એટલે સીધો ખર્ચ. અને અહીંથી જ સોલાર ઘંટી એક સમજદાર પસંદગી બની જાય છે. solar atta chakki આ સોલાર ઘંટી સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે. એટલે વીજળીની જરૂર નથી, ડીઝલનો ખર્ચ નથી અને મહિને મહિને થતી મોટી … Read more